મહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા

માસિકધર્મ એટલે કે પીરિયડ્સ સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. આમ તો રેગ્યુલર પીરિયડ્સએ વાતનો સંકેત છે કે મહિલાઓ બીજી બીમારીઓથી દૂર છે પણ પિરિયડ દરમ્યાન મહિલાઓ અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. ફક્ત એટલું જ નહીં આ 4 કે 5 દિવસમાં તેની સામે ઘણી મુશ્કેલી અને દુઃખાવાની પણ સમસ્યા આવે છે. આજે […]

મહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 09, 2020 | 6:59 PM

માસિકધર્મ એટલે કે પીરિયડ્સ સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. આમ તો રેગ્યુલર પીરિયડ્સએ વાતનો સંકેત છે કે મહિલાઓ બીજી બીમારીઓથી દૂર છે પણ પિરિયડ દરમ્યાન મહિલાઓ અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. ફક્ત એટલું જ નહીં આ 4 કે 5 દિવસમાં તેની સામે ઘણી મુશ્કેલી અને દુઃખાવાની પણ સમસ્યા આવે છે. આજે ગુગલના દોરમાં પણ દાદીમાના નુસખા આ સમસ્યા સામે લડવા કારગર સાબિત થઈ રહ્યા છે.

Mahina na e 4 divas ma thata ashaya dukhava thi rahat medavava aapnavo aa dadima na nushka

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). જો તમને અનિયમિત પીરિયડ્સ આવતા હોય તો તમે પપૈયાનું સેવન કરો. પપૈયામાં એવા તત્વો હોય છે જે પિરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. તેવામાં સીમિત માત્રામાં પપૈયાનું સેવન પીરિયડ્સ નિયમિત કરવામાં મદદ કરે છે.

Mahina na e 4 divas ma thata ashaya dukhava thi rahat medavava aapnavo aa dadima na nushka

2). પીરિયડ્સ ક્રેમ્પ એટલે કે પેટમાં દુખાવો થાય ત્યારે પેઈનકીલરનો ઉપયોગ ટાળો. પેઈનકીલરથી થોડા સમય માટે દુઃખાવો સારો થઈ જશે પણ હોર્મોનલ ચેન્જના કારણે શરીરમાં બદલાવ થાય છે અને દવા તેના માટે નુકશાનકારક થઈ શકે છે.

3). આ સમય દરમ્યાન છોકરીઓને કમજોરી આવે છે અને ચક્કર પણ આવે છે. આવા સમયે ખાંડ અને મીઠુંના મિશ્રણવાળું પાણી પીઓ. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4). પેટમાં દુઃખાવો થાય ત્યારે અજમાનું પાણી પણ પી શકો છો. તેનાથી ઘણી રાહત થાય છે.

5). તમે ઘણીવાર દાદી-નાનીને આવું કહેતા સાંભળ્યું હશે કે પીરિયડ્સ દરમ્યાન ખાટી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેના કારણે મેનેસ્ટ્રુઅલ ફ્લો બગડી જાય છે. જેથી આ સમય દરમ્યાન અથાણું કે આમલી જેવી ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">