Health Tips: ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે હળદરનું આવી રીતે કરો સેવન

Health Tips: હળદર એક એવો મસાલો છે જેને ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ તંદુરસ્તી અને સુંદરતા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરને ઔષધિના રૂપમાં ગણવામાં આવે છે. અને તે ઇમ્યુનિટી તેમજ મેટાબોલિઝમ માટે સારી માનવામાં આવે છે.

Health Tips: ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે હળદરનું આવી રીતે કરો સેવન
હળદર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 10, 2021 | 10:26 AM

Health Tips: હળદર એક એવો મસાલો છે જેને ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ તંદુરસ્તી અને સુંદરતા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરને ઔષધિના રૂપમાં ગણવામાં આવે છે. અને તે ઇમ્યુનિટી તેમજ મેટાબોલિઝમ માટે સારી માનવામાં આવે છે.

હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ તંદુરસ્તી માટે પણ કરી શકાય છે.હળદર ની તાસીર ગરમ હોય છે જેથી ગરમીની સિઝનમાં હળદરનું વધારે સેવન ન કરવું જોઈએ.

હળદર એંટીઓક્સીડેંટ, વિટામિન સી, આયર્ન અને ફાઈબરના ગુણોથી ભરપૂર છે. હળદર ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ માટે સારી છે. કેટલાક એક્સપર્ટ માને છે કે હળદરના સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. એટલું જ નહીં હળદર ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડાયાબિટીઝ આજના સમયમાં એક ગંભીર સમસ્યા છે. ડાયાબિટીસની બીમારીનો કોઈ ઈલાજ નથી. તેને ખાણીપીણી અને લાઈફસ્ટાઈલમાં બદલાવ થી જ કંટ્રોલમાં રાખી શકાય છે.તો તમે પણ જો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માંગો છો તો હળદરનો આ રીતે ઉપયોગ કરો :

ડાયાબિટીઝ કંટ્રોલમાં રાખવા ફાયદાકારક છે હળદરનું સેવન :

હળદર અને કાળી મરી : હળદર વાળું દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ હળદર વાળા દૂધ ના સેવનથી ડાયાબિટીઝ પણ કંટ્રોલમાં કરી શકાય છે. એક ગ્લાસ દૂધમાં હળદર અને કાળી મરી મેળવીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે.

હળદર અને આદુ : આદુ શરદી ખાંસી જેવા વાયરલ સંક્રમનમાં ખૂબ જ ફાયદાકારક છે. હળદર અને આદુ બંનેને દૂધમાં ભેળવીને પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય.

હળદર અને તજ ભારતીય રસોડામાં તજ આસાનીથી મળી જાય છે. રોજ સવારે ઉઠીને હળદર અને તજ વાળું દૂધ પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રાખી શકાય છે.

હળદર અને આમળા : આમળા વિટામિન સીનો સારો સોર્સ છે. આમળાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. હળદર આમળા અને દૂધનું સેવન કરવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">