HELATH TIPS: ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે શુગરના આ 4 વિકલ્પો, જાણી લો ફટાફટ

ડાયાબિટીસ (DIABETES) એક એવી બીમારી છે જેની સાથે અન્ય બીમારીઓ પણ થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તેન ખોરાકને લઈને વધુ સતર્ક રહેવાની જરૂર છે

HELATH TIPS: ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે શુગરના આ 4 વિકલ્પો, જાણી લો ફટાફટ
ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર માટેના આ ચાર છે વિકલ્પ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 29, 2021 | 10:52 AM

ડાયાબિટીસ (DIABETES) એક એવી બીમારી છે જેની સાથે અન્ય બીમારીઓ પણ થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તેન ખોરાકને લઈને વધુ સતર્ક રહેવાની જરૂર છે. ડાયાબિટીસના દર્દીઓની ડાયાબિટીસ વધવાનું કારણ શુગર(SUGAR) પણ હોય છે. જેથી ખાવા-પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે. જો સમય પર તેની કાળજી રાખવામાં ના આવે તો ડાયાબિટીસનું લેવલ વધી જાય છે. જેને લઈને ક્યારેક જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આજે અમે તમને શુગરની જગ્યા પર તેના વિકલ્પ વિષે જણાવીશું જે તમે ડોક્ટરની સલાહ પર તમારી ડાયટમાં શામેલ કરી શકો છો.

ખજૂર(DATES) ખજૂરમાં એક કે બે નહિ પરંતુ અનેક સર પોષક તત્વો હોય છે. ખજૂરમાં મેગ્નેશિયમ, વિટામિન બી6, કોપર, મેગ્નીઝ અને આયર્નનો ખજાનો હોય છે. જે તમને આસાનીથી પચાવી હકો છો. કોલેસ્ટ્રોરલ લેવલને કંટ્રોલ કરીને કાર્બોહાઇડ્રેટ, ફેટ અને પ્રોટીનને એનબોર્ન કરવામાં મદદ કરે છે.

કોકોનટ શુગર(COCONUT SUGAR) નારિયેળમાંથી બનેલા શુગરમાં ઓછું ગ્લુકોઝ અને વધુ સારા મિનરલસ એટલે કેપોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ઝીંક એન એન્ટી ઓક્સીડન્ટ હોય છે. આ કારણે કોકોનટ શુગર સ્વસ્થ હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આર્ટિફિશિયલ સ્વીટનર (ARTIFICIAL SUGAR) સામાન્ય રીતે તો કૃત્રિમ સ્વીટનર ખાંડ કરતા વધારે મીઠી હોય હોય છે, પરંતુ તેમાં કેલરીનું પ્રમાણ નહિવત્ છે અને તેથી જ તે થોડીક સલામત છે. વજન ઓછું કરવા માટે લોકો તેનો ઉપયોગ પણ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે, તેના ઉપયોગમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ડોક્ટરની સલાહ લો.

મધ (HONEY)

મધ એ એક ખૂબ જ સ્વસ્થ કુદરતી સ્વીટનર છે. જે ડાયાબિટીસના દર્દીઓ કોઈપણ તણાવ વિના ઉપયોગ કરી શકે છે. મધમાં વિટામિન બી 6, એન્ઝાઇમ્સ, ઝીંક, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફોસ્ફરસ, નિયાસિન અને રાયબોફ્લેવિનથી ભરપૂર હોય છે. મધ જઠરાંત્રિય પ્રણાલીમાં સારા બેક્ટેરિયા બનાવવાનું કામ કરે છે. ધ્યાનમાં રાખો કે આ માટે મધ સંપૂર્ણપણે અનપ્રોસેસડ હોવું જોઈએ કારણ કે મધની પ્રક્રિયા દરમિયાન તેના તમામ પોષકતત્વો નાશ પામે છે.

આ પણ વાંચો: TEA પીવાના શોખીન છો ? શું તમે જાણો છો કે દૂધ વાળી ચા પીવાના ફાયદા અને નુકસાન ?

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">