Health Tips : કેરી ફક્ત ફળોનો રાજા જ નથી પણ છે ગુણોનો અખૂટ ભંડાર, જાણો કેરી ખાવાના ફાયદા

Health Tips : ગરમીની સિઝનમાં આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને શરીરને ઠંડુ રાખવા માટે આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી એક છે કેરી.

Health Tips  : કેરી ફક્ત ફળોનો રાજા જ નથી પણ છે ગુણોનો અખૂટ ભંડાર, જાણો કેરી ખાવાના ફાયદા
સાંકેતિક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 13, 2021 | 6:18 PM

Health Tips : ગરમીની સિઝનમાં આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને શરીરને ઠંડુ રાખવા માટે આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી એક છે કેરી.

કેરી એક સીઝનલ ફ્રૂટ છે જે ગરમીની સિઝનમાં જોવા મળે છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી ફળોનો રાજા જ નહીં, પરંતુ ગુણોનો ભંડાર પણ છે. ભારતમાં તમને કેરીના ઘણા પ્રકાર મળી જશે.વાસ્તવમાં કેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. જેને લગભગ દરેક ખાવાનું પસંદ કરે છે. કેરીમાં મેગ્નેશિયમ ,પોટેશિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. અને આ જ કારણ છે કે ગરમીમાં લોકોને કેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે કેરીમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. તેને ખાઈને તમે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.

Health Tips : know the benefits of eating Mangoes

સાંકેતિક તસ્વીર

કેરી ખાવાના ફાયદા

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ડાયાબિટીસ કેરી ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેરીમાં એન્ટોસાઈનિડીન્સ નામનું ટેનિન છે જે ડાયાબિટીસના ઇલાજ માટે મદદ કરે છે.

પાચન કેરીના સેવનથી પાચનક્રિયાને સારી કરી શકાય છે. કેરીમાં ડાયટરી ફાઇબર જોવા મળે છે.આ ઉપરાંત તેમાં સાઇટ્રીક એસિડ અને ટરટેરિક એસિડ હોય છે. જે તમને પેટ અને શરીરમાં રહેલા ઍસિડ ને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

કબજિયાત ગરમીની સિઝનમાં કેરી ખાઈને ગેસ અને કબજિયાત ની પરેશાનીઓથી બચી શકાય છે. જ્યારે પણ ગેસ થાય છે ત્યારે કેરીનું સેવન જરૂર કરો. કારણકે કેરી પેટ સંબંધિત દરેક પરેશાની ને સારું કરે છે.

ઇમ્યુનિટી કોરોનાના કારણે ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે પણ ખાઈ શકાય છે. કેરી ખાવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">