સંશોધનમાં ખુલાસો: ડાર્ક ચોકલેટ ખાઓ, ડિપ્રેશનમાં થશે 70 ટકા સુધીનો ઘટાડો

હાલમાં એક સંશોધનમાં એક એવું તારણ મળ્યું છે કે જેના લીધે તમે ચોંકી જશો. આ તારણમાં જાણવા મળ્યું કે ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સંશોધન વિવિધ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેના લીધે ચોક્કસ પરિણામો પર આવી શકાય. Web Stories View more દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક કેરી સ્વાસ્થ્ય […]

સંશોધનમાં ખુલાસો: ડાર્ક ચોકલેટ ખાઓ, ડિપ્રેશનમાં થશે 70 ટકા સુધીનો ઘટાડો
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 11:24 AM

હાલમાં એક સંશોધનમાં એક એવું તારણ મળ્યું છે કે જેના લીધે તમે ચોંકી જશો. આ તારણમાં જાણવા મળ્યું કે ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સંશોધન વિવિધ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેના લીધે ચોક્કસ પરિણામો પર આવી શકાય.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   લદાખ સામે પાકિસ્તાન દ્વારા લડાકૂ વિમાન તૈનાત કરવા પર સેના પ્રમુખનો જવાબ, ભારતીય આર્મી તૈયાર છે

સંશોધન 13,626 લોકો પર કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને ચોકલેટની સાથે જોડાયેલી આદતોની સાથે લંબાઈ, વજન, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ અને શારિરીક ગતિવિધિ તેમજ વ્યસન અંગેના માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સંશોધનના પરિણામોમાં જોવા મળ્યું કે જે લોકોએ ડાર્ક ચોકલેટનું સેવન કર્યું છે તેઓ 70 ટકા ઓછા ડિપ્રેશનમાં જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોના મત અનુસાર 30 કરોડથી વધારે લોકો ડિપ્રેશનની બિમારીથી પીડાઈ છે તેને લઈને ડાર્ક ચોકલેટ કામમાં આવી શકે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">