Ghee Benefits: દેશી ઘીને લઈને જો હોય આ માન્યતા તો કાઢી નાખજો, ઘી વજન વધારુતું નથી પણ ઘટાડે

દેશી ઘીને (Ghee) લઈને લોકોને માન્યતા હોય છે કે, ઘીથી(Ghee) વજન વધે છે, પરંતુ વિશેષજ્ઞનું માનવું છે કે, ઘીનું સાચી રીતે સેવન કરવામાં આવે તો શરીરની વધારાની ચરબીને ઘટાડે છે.

Ghee Benefits: દેશી ઘીને લઈને જો હોય આ માન્યતા તો કાઢી નાખજો, ઘી વજન વધારુતું નથી પણ ઘટાડે
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 20, 2021 | 11:30 PM

દેશી ઘીને (Ghee) લઈને લોકોને માન્યતા હોય છે કે, ઘીથી(Ghee) વજન વધે છે, પરંતુ વિશેષજ્ઞનું માનવું છે કે, ઘીનું સાચી રીતે સેવન કરવામાં આવે તો શરીરની વધારાની ચરબીને ઘટાડે છે. આ સાથે જ પોષક તત્વો પણ આપે છે. કરીના કપૂરે પ્રેગનેન્સી બાદ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, પ્રેગનેન્સી બાદ વધેલા વજનને ઓછું કરવા માટે ઘીનું સેવન બંધ કર્યું ના હતું.

કરીનાની ડાયેટિશિયન ઋજુતા દિવેકરે તેમને ઘી ખાવાની સલાહ આપી. રિજુતા ઘીને પોષક તત્વોથી ભરેલું માને છે અને બધાને તે ખાવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે ઘી ખાવાથી શરીરનું આંતરિક સમારકામ થાય છે. અહીં જાણો ઘીના ફાયદા અને વજન ઘટાડવા માટે તે કેવી રીતે અસરકારક છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઘીમાં ઓમેગા-3 ફેટ (ડીએચએ) અને ઓમેગા -6 (સીએલએ) હોય છે. ઓમેગા -3 અને ઓમેગા -6 બંને વજન ઘટાડવા માટે વધુ સારા માનવામાં આવે છે. ઓમેગા-3 શરીરની ચરબી ઘટાડવામાં મદદગાર છે, જ્યારે ઓમેગા -6 ચરબી ચરબીનું પ્રમાણ ઘટાડવાનું અને શરીરને પાતળું બનાવવાનું કામ કરે છે. આ સિવાય ઘીમાં એમિનો એસિડ હોય છે, જે ચરબીના કોષોને નાના બનાવે છે. ઘી વિટામિન એ, કે અને ડી ભરપૂર પ્રમાણમાં હોય છે, તે શરીરના હાડકાં મજબૂત કરે છે. ઘીમાં એન્જાઈમ્સ પણ હોય છે જે આંતરડાને સારી રીતે સફાઈ કરે છે અને પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે ઘીના સેવનથી દૂધ, દહીં અને ઘીના બધા ફાયદા મળી શકે છે. ઘી DHAમાં જોવા મળે છે જે આપણા શરીરમાં નથી બનતું. તે ફક્ત અખરોટ, અળસી બીજ, ફિશ તેલ અને ઘીમાંથી મેળવી શકાય છે. કેંસર, હાર્ટને લગતી સમસ્યાઓ વગેરે ઘણા જીવલેણ રોગોના જોખમથી ડીએચએ શરીરને સુરક્ષિત કરે છે. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે દિવસમાં બે ચમચી ઘીનું સેવન કરવું તે પૂરતું માનવામાં આવે છે. આ વજન સંતુલિત રાખે છે અને શરીરને તમામ પોષક તત્વો પણ મળે છે. આ સાથે જ કોઈ બીમારી હોય તો વિશેષજ્ઞની સલાહથી ઘીનું સેવન કરવું જોઈએ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">