Diet: જાડીયાપણાથી છુટકારો મેળવવા માટે ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી

મોટાપો ઓછું કરવા માટે આપણે કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરીએ છીએ અને ડાયેટિંગ પણ કરીએ છીએ. ડાયટમાં ક્યાં શાકભાજી સામેલ કરવાથી વજનને ઓછું કરી શકાય.

Diet: જાડીયાપણાથી છુટકારો મેળવવા માટે ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 09, 2021 | 2:28 PM

Diet: મોટાપો એક ગંભીર બીમારી બની ગઈ છે. આજના જમાનામાં જંક ફૂડના કારણે યુવાવર્ગમાં મોટાપાનું પ્રમાણ વધે છે. મોટાપાનું સૌથી મોટું કારણ આપણી લાઇફસ્ટાઇલ અને ખોરાક છે. મોટાપો ઓછું કરવા માટે આપણે કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરીએ છીએ અને ડાયેટિંગ પણ કરીએ છીએ. ડાયટમાં ક્યાં શાકભાજી સામેલ કરવાથી વજનને ઓછું કરી શકાય.

પાલકને કરો સામેલ પોષક તત્વોથી સમૃદ્ધ પાલક પેટની ચરબી અને વજન ઘટાડવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. પાલક ફાઇબર અને આયર્નથી ભરપુર છે. પાલક તમારા સ્વાસ્થ્ય અને વજનને ઘટાડવા માટે સારી માનવામાં આવે છે.

ગાજરથી ઝડપથી વજન થાય છે ઓછું ગાજરમાં ઓછી કેલરી અને પોષક તત્વોથી ભરપુર શાકભાજી હોય છે જે વજન ઘટાડવામાં મદદગાર છે. ગાજર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમાં પુષ્કળ બીટા કેરોટિન અને વિટામિન-એ ફાઇબર હોય છે, જે આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. ગાજર ભૂખને શાંત કરે છે તેમ જ તમારું વજન નિયંત્રિત કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વટાણા વજનને કંટ્રોલ કરવામાં છે મદદગાર વટાણા સારી માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરમાં જોવા મળે છે. લીલા વટાણામાં ઝીરો કોલેસ્ટરોલ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. લીલા વટાણા માત્ર સ્વાદમાં જ સારા નથી હોતા પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદગાર છે.

મૂળાને કરો ડાયેટમાં સામેલ મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મૂળામાં ખૂબ ઓછી કેલરી હોય છે, પરંતુ તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે તે ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરાવામાં મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">