ડાયેટમાં થોડો સુધારો કરીને, વધારી શકો છો લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ

એક સ્વસ્થ શરીર ની નિશાની છે શરીરમાં પ્લેટલેટ્સની યોગ્ય માત્રામાં રહેવું અને તેનું યોગ્ય રીતે કામ કરવું. પરંતુ પ્લેટલેટ્સની કમીના કારણે તમારા શરીરને ઘણું નુકસાન સહન કરવું પડે છે. પોતાની ખાણીપીણીના માધ્યમથી તમે પ્લેટલેટ્સની સંખ્યામાં આસાનીથી વધારો કરી શકો છો. પ્રોટીન, વિટામિન એ, સી, કે, ફોલેટ, ઝીંક, ફોલિક એસિડ, સેલેનિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર ખોરાક […]

ડાયેટમાં થોડો સુધારો કરીને, વધારી શકો છો લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 28, 2020 | 1:45 PM

એક સ્વસ્થ શરીર ની નિશાની છે શરીરમાં પ્લેટલેટ્સની યોગ્ય માત્રામાં રહેવું અને તેનું યોગ્ય રીતે કામ કરવું. પરંતુ પ્લેટલેટ્સની કમીના કારણે તમારા શરીરને ઘણું નુકસાન સહન કરવું પડે છે. પોતાની ખાણીપીણીના માધ્યમથી તમે પ્લેટલેટ્સની સંખ્યામાં આસાનીથી વધારો કરી શકો છો.

પ્રોટીન, વિટામિન એ, સી, કે, ફોલેટ, ઝીંક, ફોલિક એસિડ, સેલેનિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર ખોરાક પ્લેટલેટ્સમાં વૃદ્ધિ કરવામાં કારગર સાબિત થશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

પોતાની ડાયટમાં દહીં, આમળા, લસણ, ગ્રીન ટી, સાથે નારિયેળ પાણી, દાડમ, પપૈયું, સફરજન જેવા ફળોનું પણ સેવન કરો. સાથે જ પપૈયા ના પાંદડાનું રસ પીવાથી પણ ઘણો ફાયદો થશે.

રોજ એલોવેરાનું સેવન પણ તેના માટે ફાયદાકારક છે. 20 થી 25 ગ્રામની માત્રામાં દરરોજ એલોવેરાનો અંદરનો ભાગ ખાઓ અથવા તો તેનું જ્યુસ બનાવીને પીવો.

વ્હાઇટગ્રાસ એટલે કે જુવારનો ઉપયોગ પણ પ્લેટલેટ્સ વધારવામાં ખૂબ જ મદદગાર છે. રોજ સવારે ખાલી પેટે જુવારનો રસ કાઢીને પીવાથી ધીરે ધીરે પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો થશે.

ગીલોય ગિલોય પાનનો પ્રયોગ પણ એક રામબાણ ઈલાજ છે. ગિલોયને તુલસી સાથે મેળવીને બંનેને સારી રીતે પાણીમાં ઉકાળો. અને તેનો ઉકાળો તૈયાર કરો. આ ઉકાળાનો પ્રયોગ લાભદાયક રહેશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">