Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું […]

Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 9:53 AM

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: રાજ્યમાં 4 લાખ શિક્ષિત બેરોજગાર! વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ચોખમાં કેટલા બધા ધનેરા પડી ગયા છે. આંગણવાડીમાં આવેલા ચોખાનો સ્ટોક કરવામાં આવ્યો હતો તેમાં જ ધનેરા જોવા મળતા પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શું આંગણવાડીના ચોખા સાફ કરવામાં નથી આવતા? શું બાળકોને ધનેરાયુક્ત ચોખાનું ભોજન અપાય છે? ધનેરાયુક્ત ચોખાનું ભોજન ખાઈને બાળકો બિમાર પડશે તો જવાબદાર કોણ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">