HAIRમાં હુંફાળું OIL લગાડવાના ફાયદા, જાણો આયુર્વેદ અનુસાર શું છે સાચી રીત

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં વાળનું ધ્યાન રાખવું કોઈ મુશ્કેલીથી ઓછું નથી. ઠંડીને કારણે વાળ શુષ્ક થઈ જાય છે સાથે જ ખોડાની સમસ્યામાં વધારો થઈ જાય છે.

HAIRમાં હુંફાળું OIL લગાડવાના ફાયદા, જાણો આયુર્વેદ અનુસાર શું છે સાચી રીત
Hair Oil
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 12:41 PM

હાલ શિયાળાની(WINTER) ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં વાળનું (HAIR) ધ્યાન રાખવું કોઈ મુશ્કેલીથી ઓછું નથી. ઠંડીને કારણે વાળ શુષ્ક થઈ જાય છે સાથે જ ખોડાની સમસ્યામાં વધારો થઈ જાય છે. આયુર્વેદમાં એફકેટી જડીબુટ્ટીના ગુણ જ નહિ પરંતુ ખાવા-પીવાનું અને લાઇફસ્ટાઇલ વિષે પણ બહુ જ લખવામાં આવ્યું છે. આજે અમે તમને આયુર્વેદ અનુસાર, વાળમાં તેલ લગાડવાના ફાયદા અને સાચો સમય જણાવીશું.

વાળમાં તેલ લગાડવાના ફાયદા

માથાની મસાજની પ્રથા પેઢીથી ચાલી આવે છે અને આપણામાંના ઘણા વાળ ધોતા પહેલા માથામાં માલિશ કરે છે. એવું માનવામાં આવે છે કે વાળમાં તેલ લગાવવાથી વાળને અકાળ સફેદ થવાથી બચાવી શકાય છે. આ વાળના મૂળને મજબૂત બનાવે છે અને પ્રેશર પોઇન્ટ પર માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આયુર્વેદ અનુસાર તેલ લગાડવાથી જોડાયેલી ખાસ વાત * આયુર્વેદ અનુસાર, માથાનો દુખાવો વાળથી સંકળાયેલ છે. તેથી વાળ પર સાંજે 6 વાગ્યે તેલ લગાવવું જોઈએ. આ સમય વાળમાં તેલ લગાડવા માટે સારો રહે છે. * વાળને શેમ્પૂ કરતા પહેલા અઠવાડિયામાં એક કે બે વાર તેલ લગાવી શકો છો. જો કે, વાળ ધોયા પછી તમારે તેલ લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને ગંદકીની સમસ્યા થઈ શકે છે. * વાળમાં નિયમિત તેલ લગાવવાથી માથાની ચામડી અને ખંજવાળની ​​સમસ્યા દૂર થાય છે. તેલમાં લીમડાના પાન નાખીને ગરમ કરો અને નહાતા પહેલા તેને સારી રીતે મસાજ કરો. આ પછી વાળને નવશેકા પાણીથી ધોઈ લો. * સુતા પહેલા તમારા વાળ અને સ્કેલ્પ પર સારી રીતે તેલ લગાવો. બીજે દિવસે સવારે નવશેકા પાણીથી વાળ ધોવા જોઈએ. * રાત્રે સુતા પહેલાના અડધો કલાક પહેલાં વાળ પર તેલ લગાવવું અને હળવા હાથથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો: BOPALના વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">