9 મહિના અગાઉ જન્મ લેનારા બાળકોમાં આ મોટી બીમારી થવાની શક્યતાઓ વધે છે, આ લક્ષણો તમારા બાળકોમાં છે તો તપાસ કરાવો

બાળકોના જન્મ 9 મહિના અગાઉ જ થઈ જાય છે. જેને લઈને તેને ભવિષ્યમાં મુત્રપિંડની બીમારી થવાની શક્યતાઓ વધે છે એક સંશોધનમાં એવુ સામે આવ્યું છે કે સમય પહેલા જ જન્મ લેનારા બાળકને ભવિષ્યમાં કેટલીક બીમારીનો ભોગ બને છે. ઘણા બાળકોના જન્મ 9 મહિના અગાઉ જ થઈ જાય છે. જેને લઈને તેને ભવિષ્યમાં મુત્રપિંડની બીમારી થવાની […]

9 મહિના અગાઉ જન્મ લેનારા બાળકોમાં આ મોટી બીમારી થવાની શક્યતાઓ વધે છે, આ લક્ષણો તમારા બાળકોમાં છે તો તપાસ કરાવો
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:45 PM

બાળકોના જન્મ 9 મહિના અગાઉ જ થઈ જાય છે. જેને લઈને તેને ભવિષ્યમાં મુત્રપિંડની બીમારી થવાની શક્યતાઓ વધે છે

એક સંશોધનમાં એવુ સામે આવ્યું છે કે સમય પહેલા જ જન્મ લેનારા બાળકને ભવિષ્યમાં કેટલીક બીમારીનો ભોગ બને છે. ઘણા બાળકોના જન્મ 9 મહિના અગાઉ જ થઈ જાય છે. જેને લઈને તેને ભવિષ્યમાં મુત્રપિંડની બીમારી થવાની શક્યતાઓ વધે છે. સાથે ક્રોનિક કિડનીની સમસ્યા અને તેના વિકાસમાં અવરોધ ઉભો થઈ શકે છે. BMJના પ્રકાશિત થયેલા સંશોધનના રિપોર્ટ મુજબ પ્રીટર્મ બર્થ એટલે 37 સપ્તાહના ગર્ભ પહેલા જ બાળકનો જન્મ મુત્રપિંડના વિકાસ અને તેની પરિપક્વતામાં અવરોધ પેદા કરે છે. જેના કારણે નેર્ફાન ઓછા બને છે. નેર્ફ્રેાન એ એક ફિલ્ટરનું કામ કરે છે. જે શરિરમાં ઉત્પન્ન થતા ઝેર અને નકામા પદાર્થને બહાર કાઢે છે.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થી કમિટીને સુપ્રીમ કોર્ટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

હાર્ટકેયર ફાઉન્ડેશનના અધ્યક્ષ અને પદ્મશ્રી ડૉ.કે.કે અગ્રવાલે કહ્યું કે સીકેડીનો અર્થ એવો છે કે સમય આગળ વધતાની સાથે મુત્રપિંડની કાર્યક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. અને અંતમાં તે નિષ્ક્રિય બની જાય છે. જેના કારણે દર્દીઓને ડાયલિસિસ કે પછી મુત્રપિંડના ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થવું પડે છે. બીમારીના સંકેત અથવા લક્ષણ પર ધ્યાન ન દેવુ તે ગંભીર પરિસ્થિતિને આમંત્રણ આપવા બરાબર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ બીમારીના લક્ષણોમાં ઉલટી, ભૂખનો ઘટાડો, થાક અને નિંદરની સમસ્યા સાથે માનસિક સક્રિયતામાં ઘટાડો, વારંવાર ખંજવાળ, છાતીમાં દુખાવો અને ઉચ્ચુ બ્લડ પ્રેસર જેવા સંકેત જોવા મળે છે. આવા કોઈપણ પ્રકારના સંકેતો જો શરિરમાં દેખાતા હોય તો તમારે તુરંત ડૉક્ટર પાસે જઈને તેની તપાસ કરાવવી જોઈએ. સમયસર કોઈપણ બીમારીનું નિદાન કરવાથી ભવિષ્યની હાલતને સુધારી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">