ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પીવાના શુદ્ધ પાણીની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા, ડૉક્ટરોએ કહ્યું શુગર લેવલ વધુ છે

ઉપલેટા, ધોરાજી અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની માગ સાથે ધારાસભ્યના આમરણાંત ઉપવાસ ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય આજે શુદ્ધ પાણીની માગને લઈ ઉપવાસ પર ઉતર્યા છે. ઉપલેટા, ધોરાજી અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની ધારાસભ્યની માગ છે. જો તેમની માગ પૂર્ણ નહીં થાય તો તેઓ આ આંદોલન યથાવત્ રાખશે. વસોયાનો આરોપ છે […]

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પીવાના શુદ્ધ પાણીની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા, ડૉક્ટરોએ કહ્યું શુગર લેવલ વધુ છે
Follow Us:
| Updated on: May 05, 2019 | 6:26 AM

ઉપલેટા, ધોરાજી અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની માગ સાથે ધારાસભ્યના આમરણાંત ઉપવાસ

ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય આજે શુદ્ધ પાણીની માગને લઈ ઉપવાસ પર ઉતર્યા છે. ઉપલેટા, ધોરાજી અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની ધારાસભ્યની માગ છે. જો તેમની માગ પૂર્ણ નહીં થાય તો તેઓ આ આંદોલન યથાવત્ રાખશે. વસોયાનો આરોપ છે કે, આ વિસ્તારમાં મળતું ભાદર-2 ડેમનું પાણી પ્રદૂષિત છે. તેથી નાગરીકોને શુદ્ધ પાણી આપવામાં આવે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નર્મદાનું પાણી આપવાની માગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી બહાર આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ત્યારે લલિત વસોયા આમરાંત ઉપવાસ પર બેસ્યા તે અગાઉ ડૉક્ટરોએ તેમનું ચેકઅપ કર્યું હતું. લલિત વસોયોનું શુગર લેવલ વધુ હોવાના કારણે તેમને ઉપવાસ ન કરવાની મનાઈ કરી હતી.

આ પણ વાચોઃ અભિનંદન વર્તમાનનો વધુ એક વીડિયો થયો વાઈરલ, વિંગ કમાન્ડરે સમગ્ર દેશવાસીઓનો આભાર માનતાની સાથે અંતમાં લગાવ્યો આ નારો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">