જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?

ખેતીપ્રધાન દેશમા રાસાયણિક ખાતરોનો ભરમાર ઊપયોગ માનવજીન માટે ખતરા સમાન બન્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કમર કસી છે. અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ફાર્મિંગ મોડલ લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિગ માટેનો એક અભ્યાસ વર્ગ રાખવામા આવ્યો […]

જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 5:46 PM

ખેતીપ્રધાન દેશમા રાસાયણિક ખાતરોનો ભરમાર ઊપયોગ માનવજીન માટે ખતરા સમાન બન્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કમર કસી છે. અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ફાર્મિંગ મોડલ લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિગ માટેનો એક અભ્યાસ વર્ગ રાખવામા આવ્યો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા અને નેચરલ ફાર્મિગ તથા દેશી ગાયપાલનની દિશામા ગુજરાતને આગળ લઈ જવાની હાંકલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">