તમારો જીવ જોખમમાં છે મકાન ખાલી કરો, ભરૂચ નગરપાલિકાએ ફટકારી નોટીસ

ભરૂચ નગરપાલિકાએ, ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનોમાં રહેતા, રહીશોને નોટીસ ફટકારી છે. રહીશોને ફટકારેલી નોટીસમાં પાલિકાએ કહ્યું છે કે, તમારો જીવ જોખમમાં છે. મકાન ખાલી કરો. નહી તો પાલિકાને તમારા ઘરનું પાણીનુ જોડાણ કાપી નાખવુ પડશે. ભરૂચ નગરપાલિકાએ, ગુજરાત હાઈસીગ બોર્ડના, 30 એપાર્ટમેન્ટમાં રહેતા 500 રહીશોને નોટીસ આપી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનોની […]

તમારો જીવ જોખમમાં છે મકાન ખાલી કરો, ભરૂચ નગરપાલિકાએ ફટકારી નોટીસ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:24 PM

ભરૂચ નગરપાલિકાએ, ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનોમાં રહેતા, રહીશોને નોટીસ ફટકારી છે. રહીશોને ફટકારેલી નોટીસમાં પાલિકાએ કહ્યું છે કે, તમારો જીવ જોખમમાં છે. મકાન ખાલી કરો. નહી તો પાલિકાને તમારા ઘરનું પાણીનુ જોડાણ કાપી નાખવુ પડશે. ભરૂચ નગરપાલિકાએ, ગુજરાત હાઈસીગ બોર્ડના, 30 એપાર્ટમેન્ટમાં રહેતા 500 રહીશોને નોટીસ આપી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનોની હાલત હાલમાં ખરાબ થઇ છે. અગાઉ ભરૂચ પાલીકાએ અહીંના 500 પરિવારો મકાન ખાલી કરી સલામત સ્થળે ખસી જવા નોટીસ આપી હતી પરંતુ સ્થાનિકોએ નોટિસને ગંભીરથી લીધી ન હતી

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જૂની વસાહતોની સ્ટ્રક્ચરલ સ્ટેબીલિટીની ચકાસણી માટે નિમાયેલી એજન્સી દ્વારા મકાનો જોખમી સ્થિતિમાં હોવાનું જણાવાતા તંત્ર દોડતું થયું છે. હોરત સર્જાય અને અધિકારીઓની નિષ્કાળજી કારણભૂત ન બાએ તે માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરે ભરૂચ નગરપાલિકાને જોખમી મકાનોના પાણી અને ગટર લાઇનના જોડાણો કાપી નાંખવા જણાવતા પાલિકાએ સ્થાનિકોને નોટિસ ફટકારી હતી

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ કાર્યવાહીને દુર્ઘટના ટાળવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું ત્યારે છત વિહોણા બનવાનો ભય વ્યક્ત કરનાર સ્થાનિકો હવે શું પગલું ભારે છે તે ઉપર તમામની મીટ મંડાઈ છે.

આ પણ વાંચોઃબોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવાનુ કૌંભાડ, રૂપિયા આપીને કાર્ડ કઢાવનારા છેતરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">