વર્કીંગ મહીલાઓની રોજની સમસ્યા, ઓફીસે શું પહેરીને જવું શું? તો વાંચો આ લેખ અને જાણો કે કઈ સ્ટાઈલ છે ચલણમાં અને શું બની રહેશે તમારા માટે પરફેક્ટ ફીટ

અસહ્ય ગરમી, ઉકળાટ અને તાપ પડી રહ્યો હોય ત્યારે બહાર શું પહેરીને નીકળવું તેની મુંઝવણ યુવતીઓને હંમેશા સતાવતી હોય છે. પરસેવે રેબઝેબ થઇ જવાય તેવી ગરમીમાં કેવા આઉટફિટ પહેરવા જોઈએ તેની સ્ટાઇલ ચેન્જ થતી રહે છે. આમ તો ઉનાળામાં કોટન અને ખુલતા કપડાં જ પહેરવા જોઈએ પણ હવે પુરુષોની સાથે યુવતીઓમાં પણ બોટમવેરમાં ચિનોસની ફેશન […]

વર્કીંગ મહીલાઓની રોજની સમસ્યા, ઓફીસે શું પહેરીને જવું શું? તો વાંચો આ લેખ અને જાણો કે કઈ સ્ટાઈલ છે ચલણમાં અને શું બની રહેશે તમારા માટે પરફેક્ટ ફીટ
https://tv9gujarati.com/news-media/working-mahila-n…she-tamara-maate-159890.html
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 15, 2020 | 5:02 PM

અસહ્ય ગરમી, ઉકળાટ અને તાપ પડી રહ્યો હોય ત્યારે બહાર શું પહેરીને નીકળવું તેની મુંઝવણ યુવતીઓને હંમેશા સતાવતી હોય છે. પરસેવે રેબઝેબ થઇ જવાય તેવી ગરમીમાં કેવા આઉટફિટ પહેરવા જોઈએ તેની સ્ટાઇલ ચેન્જ થતી રહે છે. આમ તો ઉનાળામાં કોટન અને ખુલતા કપડાં જ પહેરવા જોઈએ પણ હવે પુરુષોની સાથે યુવતીઓમાં પણ બોટમવેરમાં ચિનોસની ફેશન લેટેસ્ટ ટ્રેંડમાં છે.

બોટમવેરમાં મોટા ભાગની યુવતીઓ હવે સ્કિની ફિટ જીન્સ અને લેગિંગ્સની પસંદગી ટાળી રહી છે. અસહ્ય બફારામાં હવે પ્લાઝોની ફેશન પણ જૂની થઇ ગઈ છે. તેનું સ્થાન હવે ચીનોસ લઇ રહ્યા છે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

.

તેની પાછળનું એક કારણ છે કે ઘણી યુવતીઓની સ્કિન ડ્રાય, એલર્જિક હોય છે. અને સ્કિનટાઈટ લેગિંગ્સ પહેરે ત્યારે ગરમીના કારણે એમને સ્કિનની ઘણી સમસ્યા ઉભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં બોટમવેરમાં ચીનોસ બેસ્ટ ઓપશન છે.

આ એવી સ્ટાઇલના બોટમવેર છે જેને તમે બહાર જાઓ ત્યારે, ઘરમાં અથવા ફ્રેન્ડ્સ સાથે લટાર મારવા નીકળો ત્યારે પહેરી શકો છો. વર્ક ફ્રોમ હોમનો સમય હવે પૂરો થવા આવ્યો છે. ત્યારે જો ઓફિસ નવેસરથી શરૂ કરવાના હોવ તો ઓફિસવેરમાં હવે ચીનોસનો સમાવેશ કરી શકો છો.

લિનન જેવા સોફ્ટ મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવતા ચિનોસ સાથે સ્પગેટી ટોપ, શોર્ટ ટોપ, ક્રોપ ટોપ કે ટી શર્ટ પહેરી શકો છો. ચિનોસ વિવિધ કલર્સમાં મળે છે, બ્રાઉન, ખાખી, મિલિટરી ગ્રીન જેવા કલરમાં મળે છે. પ્લાઝોના હવે વળતા પાણી છે અને હવે ચીનોસ ચલણમાં છે. ચિનોસ પહેરીને તમે ફેશન વર્લ્ડમાં અવ્વ્લ રહી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">