મહિલાએ સાંસારીક જીવનથી કંટાળીને નદીમાં મોતની છલાંગ લગાવી પણ લોકોએ જીવ બચાવ્યો

મહિલાએ સાંસારીક જીવનથી કંટાળીને નદીમાં મોતની છલાંગ લગાવી પણ લોકોએ જીવ બચાવ્યો
chotaudaipur

કહેવાય છે કે, ઈશ્વરની જ્યારે સૌથી વધુ કૃપા થાય. ત્યારે જ મનુષ્યનું જીવન મળે અને જે અકાળે મોત અપનાવવાની કોશિશ કરે તેને કાયરનું નામ અપાય છે. છતાં સામાજિક સંજોગોથી કંટાળીને લોકો આપઘાતનું પગલું ભરતાં હોય છે. એક અજીવ ઘટના છોટાઉદેપુરમાં બની છે. બોડેલીની નર્મદા મુખ્ય નહેરમાં એક મહિલાએ મોદની છલાંગ લગાવી દીધી. મહિલા ડૂબવા લાગી. […]

TV9 Webdesk12

|

Jul 16, 2019 | 11:43 AM

કહેવાય છે કે, ઈશ્વરની જ્યારે સૌથી વધુ કૃપા થાય. ત્યારે જ મનુષ્યનું જીવન મળે અને જે અકાળે મોત અપનાવવાની કોશિશ કરે તેને કાયરનું નામ અપાય છે. છતાં સામાજિક સંજોગોથી કંટાળીને લોકો આપઘાતનું પગલું ભરતાં હોય છે. એક અજીવ ઘટના છોટાઉદેપુરમાં બની છે. બોડેલીની નર્મદા મુખ્ય નહેરમાં એક મહિલાએ મોદની છલાંગ લગાવી દીધી. મહિલા ડૂબવા લાગી.

આ પણ વાંચોઃ સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે, આપઘાતના પ્રયાસ બાદ મહિલા તરવા લાગી હતી. તે ડૂબી નહીં અને આસપાસના લોકોએ સમયસૂકતા વાપારીને મહિલાને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી. ભારે જહેમત બાદ મહિલાને બચાવી પણ લેવાઈ. અને તેને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ. આ મહિલાએ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેનું કારણ જાણવા મળ્યું નથી. જો કે, આ ઘટનાએ એક વાત તો સાબિત કરી જ દીધી કે, મોત સામે જીંદગી જીતી ગઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati