VIDEO: કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને મોતની ધમકી, ગણતરીની કલાકોમાં આ મહિલાની ધરપકડ

રાજ્યના પ્રધાન ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગઈ છે. મહિલાનું નામ પ્રવીણા મૈસૂરીયા હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકળામણના કારણે તાણ અનુભવતા પ્રધાનને ધમકી આપવાનું પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની […]

VIDEO: કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને મોતની ધમકી, ગણતરીની કલાકોમાં આ મહિલાની ધરપકડ
ishwar
Follow Us:
| Updated on: Jul 21, 2019 | 8:19 AM

રાજ્યના પ્રધાન ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગઈ છે. મહિલાનું નામ પ્રવીણા મૈસૂરીયા હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકળામણના કારણે તાણ અનુભવતા પ્રધાનને ધમકી આપવાનું પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મહત્વનું છે કે પ્રવીણાએ ઈશ્વર પરમારને અલગ-અલગ કવરમાં પત્ર લખ્યા હતા. જેમાં તેણે રૂપિયા દોઢ કરોડની ખંડણી આપવાની માગ કરી હતી. અને જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એટલું જ નહીં મહિલાએ ઈશ્વર પરમારને બદનામ કરવાની અને ખોટી રીતે હેરાન કરવાની પણ ધમકી આપી હતી. જેને પગલે ઈશ્વર પરમારે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના કલાકોમાં જ મહિલાને ઝડપી પાડી હતી.

[yop_poll id=”1″]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">