VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર

વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયકને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ કર્યુ હતું. જેને બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અશાંતધારાનું વિધેયક રજૂ કરતી વખતે જણાવ્યું કે, નવા કાયદામાં અશાંત વિસ્તાર જાહેર કરવાની પદ્ધતિ વધુ પારદર્શક અને વિસ્તૃત કરવા સરકારે પગલુ ભર્યુ છે. જે […]

VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 1:12 PM

વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયકને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ કર્યુ હતું. જેને બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અશાંતધારાનું વિધેયક રજૂ કરતી વખતે જણાવ્યું કે, નવા કાયદામાં અશાંત વિસ્તાર જાહેર કરવાની પદ્ધતિ વધુ પારદર્શક અને વિસ્તૃત કરવા સરકારે પગલુ ભર્યુ છે. જે માટે નવી એડવાયઝરી મોનિટરીંગ કમિટીની રચના, વધુ સચોટ અને પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉપરાંત અગાઉ કલેક્ટરના નિર્ણય સામે અપીલ કરવાની કોઈ જોગવાઈ ન હતી. તેને પણ હવે દાખલ કરવામાં આવી છે. કેમ કે અગાઉ ઘણી મલિન ઈરાદાવાળી વ્યક્તિઓએ કાયદાની છટકબારીનો દુરુપયોગ કરી હોવાની સરકારને ફરિયાદ મળી હતી ત્યારે હવે અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના જે વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ થઈ રહ્યો છે તેની આસપાસના અડધા કિલોમીટર વિસ્તારમાં પણ હવેથી મિલકતના ખરીદ વેચાણ કે ભાડુઆતને ખાલી કરાવવા સામે રોક લગાવતો સુધારો કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધેયકનો વિરોધ કરતા જણાવ્યું કે, 1991માં સરકારે અશાંત ધારાનો કાયદો બનાવ્યો. ત્યારે કેટલી સમય મર્યાદા પૂરતો આ કાયદો લાગુ હશે તે નક્કી કરાયું હતું. જો કે સ્થિતિને જોતા તે માત્ર હંગામી ધોરણે જ લાગુ કરાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો. સાથે જ કહ્યું કે, અન્ય કોઈ રાજ્યમાં અશાંત ધારા જેવા કોઈ કાયદા નથી. માત્ર દેશમાં કાશ્મીરમાં જ મિલકત લે-વેચને લગતા કાયદા છે. ઉપરાંત અશાંત ધારા એ સિવિલ કાયદો હોવા છતાં તેમાં સજા અને દંડની પણ જોગવાઈ છે. જેને લઈ સરકાર ભયનું વાતાવરણ ઉભુ કરવા માગતી હોવાનો આરોપ લગાવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">