રાજ્યમાં ઠંડીનું મોજું: સૌથી વધુ ઠંડી નલિયામાં, જાણો ક્યાં કેટલી પડી ઠંડી

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6.2 ડિગ્રીએ પહોંચ્યો છે. વાત અન્ય શહેરોની કરીએ તો ડીસામાં 9.4, રાજકોટમાં 10.3 ડિગ્રી, અમરેલી અને ભુજમાં 10.4, ગાંધીનગરમાં 11.5 અને અમદાવાદમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ પણ વાંચો: VIDEO: સિંગતેલના ભાવમાં ભડકો,1 મહિનામાં ડબ્બે 140 […]

રાજ્યમાં ઠંડીનું મોજું: સૌથી વધુ ઠંડી નલિયામાં, જાણો ક્યાં કેટલી પડી ઠંડી
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 5:49 AM

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6.2 ડિગ્રીએ પહોંચ્યો છે. વાત અન્ય શહેરોની કરીએ તો ડીસામાં 9.4, રાજકોટમાં 10.3 ડિગ્રી, અમરેલી અને ભુજમાં 10.4, ગાંધીનગરમાં 11.5 અને અમદાવાદમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: VIDEO: સિંગતેલના ભાવમાં ભડકો,1 મહિનામાં ડબ્બે 140 રૂપિયાનો વધારો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">