VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ
સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે રાજ્યસરકાર સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારને પત્ર લખી જવાબ માગ્યો છે કે, રાજ્યમાં હેલ્મેટનો કાયદો કયા નિયમોને આધારે મરજિયાત કર્યો છે? Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-01-2025 કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો […]
સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે રાજ્યસરકાર સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારને પત્ર લખી જવાબ માગ્યો છે કે, રાજ્યમાં હેલ્મેટનો કાયદો કયા નિયમોને આધારે મરજિયાત કર્યો છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકાર લેખીતમાં જવાબ આપે, કમિટીએ પોતાના અવલોકનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનું પાલન થવું જોઈએ અને દર ત્રણ મહિને કાયદાનું રિવ્યુ પણ થવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો