જામનગર મહાનગરપાલિકાની 2015ની ચુંટણીમાં કોનો થયો હતો વિજય, કોનો થયો હતો પરાજય

જામનગર ( Jamnagar ) મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 16 વોર્ડમાં 48 બેઠકો આવેલી છે. જેમાં પણ વર્ષ 2015ની ચુંટણીમાં 48 બેઠકમાંથી ભાજપને કુલ 48 બેઠકો મળી હતી. જયારે કોંગ્રે સને કુલ 16 બેઠકો મળી હતી.

જામનગર મહાનગરપાલિકાની 2015ની ચુંટણીમાં કોનો થયો હતો વિજય, કોનો થયો હતો પરાજય

ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2021ના રોજ રાજયની 6 મહાનગરપાલિકામાં ચુંટણી યોજાવવાની છે. જેમાં કોરોના કાળ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને Jamnagar  મહાનગરપાલિકામાં ચુંટણી યોજાવવાની છે. જેમાં આ 6 મહાનગરપાલિકામાં ભાજપે વર્ષ 2015માં સત્તા જાળવી રાખી હતી. તેમજ આ વર્ષની ચુંટણીમાં કોરોના ઉપરાંત બે રાજકીય પક્ષો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં આવ્યા છે. જેના પગલે આ વખતના મતદાનની પેટર્ન અને ચૂંટણીના પરિણામોમાં નવો ટ્રેન્ડ જોવા મળશે. આવો તેવા સમયે આપણે જાણીએ કે વર્ષ 2015માં  Jamnagar મહાનગરપાલિકાના ચુંટણી પરિણામ શું હતા અને કયા પરિબળો પ્રભાવી હતા.

Jamnagar  મહાનગરપાલિકા

ગુજરાતમાં ભાજપ માટે અમદાવાદ, સુરત, વડોદરા બાદ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર બાદ Jamnagar પાલિકા પણ અતિ મહત્વની માંનવામાં આવે છે.જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 16 વોર્ડમાં 48 બેઠકો આવેલી છે. જેમાં પણ વર્ષ 2015ની ચુંટણીમાં 48 બેઠકમાંથી ભાજપને કુલ 48 બેઠકો મળી હતી. જયારે કોંગ્રે સને કુલ 16 બેઠકો મળી હતી. જો કે આ વખતે સૌરાષ્ટ્રમાં એનસીપી અને આમ આદમી પાર્ટીના સ્થાનિક રાજકારણમાં પ્રવેશના લીધે ચુંટણી પરિણામો પણ તેની અસર જોવા મળી શકે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati