CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા કેબિનેટ મંત્રીઓ કોણ છે ? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત

આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. તો આવો, જાણીએ નવા મંત્રીઓ કયાં મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા કેબિનેટ મંત્રીઓ કોણ છે ? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત
Who are the new ministers of CM Bhupendra Patel's cabinet? Know their age, wealth, educational qualifications
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 4:45 PM

આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. તો આવો, જાણીએ નવા મંત્રીઓ કયાં મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની વિશેષતાઓ

કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણઃ 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન સામેલ

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ઝોન વાઇઝ મંત્રીઓઃ દક્ષિણ ગુજરાત- 8, મધ્ય ગુજરાત- 7, સૌરાષ્ટ્ર-કચ્છ – 7 અને ઉત્તર ગુજરાત- 3

નવા મંત્રીઓનું શિક્ષણ : 10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી અને 3 ધો.10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમા સિવિલ એન્જિનિયર

મંત્રીમંડળમાં મહિલાશક્તિઃ માત્ર 2 મહિલાને સ્થાન, રૂપાણી કેબિનેટમાં હતી 1 મહિલા

જાણો નવા મંત્રીઓની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત

1) રાજેન્દ્ર ત્રિવેદી -વડોદરા (કેબીનેટ મંત્રી) ઉંમર- 67 વર્ષ અભ્યાસ- એલએલબી સંપતિ-5.74 કરોડ

2) પુર્ણેશ મોદી-સુરત (કેબીનેટ મંત્રી) ઉંમર- 56 વર્ષ અભ્યાસ- બી.કોમ સંપતિ-1.73 કરોડ

3) કનુભાઇ દેસાઇ-પારડી (કેબીનેટ મંત્રી) ઉંમર- 70 વર્ષ અભ્યાસ-એલએલબી સંપતિ-4.35 કરોડ

4) અર્જુનસિંહ ચૌહાણ-મહેમદાબાદ (કેબીનેટ મંત્રી)

ઉંમર- 45 વર્ષ અભ્યાસ-બી.કોમ સંપતિ- 12.57 લાખ

5) ઋષિકેષ પટેલ-વિસનગર (કેબીનેટ મંત્રી)

ઉંમર- 61 વર્ષ અભ્યાસ-ડિપ્લોમા સિવિલ સંપતિ- 6 કરોડ

6) નરેશ પટેલ-ગણદેવી (કેબીનેટ મંત્રી)

ઉંમર- 53 વર્ષ અભ્યાસ- 10 પાસ સંપતિ-1.50 કરોડ

7) જીતુ વાઘાણી-ભાવનગર (કેબીનેટ મંત્રી)

ઉંમર- 52 વર્ષ અભ્યાસ-એલએલબી સંપતિ-4.5 કરોડ

8) કિરીટ રાણા -લિંબડી (કેબીનેટ મંત્રી)

ઉંમર- 57 વર્ષ અભ્યાસ- 10 પાસ સંપતિ-6.79 કરોડ

9) પ્રદીપ પરમાર-અસારવા (કેબીનેટ મંત્રી)

ઉંમર- 57 વર્ષ અભ્યાસ- 10 પાસ સંપતિ- 23 લાખ

10) રાઘવજી પટેલ-જામનગર ગ્રામ્ય (કેબીનેટ મંત્રી)

ઉંમર- 63 વર્ષ અભ્યાસ-એલએલબી સંપતિ-2.65 કરોડ

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">