અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે…આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે...આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે એ વાત હવે સત્તાવાર જાહેર થઈ ચૂકી છે. આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ તેઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની તેમની યાત્રાને લઈને ભારે આતૂરતા છે. એમના આગમન પહેલાં જ જે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં એવી ગણતરી જરૂર રાખજો કે અમદાવાદમાં ઘણું બધું બદલાઈ જવાનું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati