VIDEO: અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર

અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી શૈક્ષણિક સત્ર સુધી DPSનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરાશે. એપ્રિલ 2020 સુધી શાળા કાર્યરત રહેશે. ખાસ સત્તાનો ઉપયોગ કરીને શિક્ષણ વિભાગ પ્રથમ વખત શાળાનું સંચાલન પોતાના હસ્તક લીધુ છે. જો કે, નવા શૈક્ષણિક સત્રથી નવા એડમિશન કરવામાં આવશે નહીં. અને વિદ્યાર્થીઓને અન્ય […]

VIDEO: અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર
| Updated on: Dec 04, 2019 | 2:08 PM

અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી શૈક્ષણિક સત્ર સુધી DPSનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરાશે. એપ્રિલ 2020 સુધી શાળા કાર્યરત રહેશે. ખાસ સત્તાનો ઉપયોગ કરીને શિક્ષણ વિભાગ પ્રથમ વખત શાળાનું સંચાલન પોતાના હસ્તક લીધુ છે. જો કે, નવા શૈક્ષણિક સત્રથી નવા એડમિશન કરવામાં આવશે નહીં. અને વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી દેવાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ગાંધીનગરમાં રાજ્યભરના યુવાનોનો વિરોધ યથાવત્


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો