VIDEO: વડોદરાંમાં સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના ગેટ પાસે પાણી ભરાયા, પાણી ભરાવાને કારણે આરોગ્ય સેવામાં અવરોધ ઉભો થયો
વડોદરામાં સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના ગેટ પાસે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યાં છે. શહેરની મોટી હોસ્પિટલના ગેટ પર પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે આરોગ્ય સેવામાં અવરોધ ઉભો થયો હતો. કોરોનાના વિકટ કાળમાં વરસાદી પાણી અવરોધ બન્યું હતું. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે […]
વડોદરામાં સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના ગેટ પાસે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યાં છે. શહેરની મોટી હોસ્પિટલના ગેટ પર પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે આરોગ્ય સેવામાં અવરોધ ઉભો થયો હતો. કોરોનાના વિકટ કાળમાં વરસાદી પાણી અવરોધ બન્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો