સ્વાદના રસીયાઓ માટે સારા સમાચાર, આવતીકાલથી શરૂ થશે રાજ્યમાં હોટેલો, એસોસિએશને કહ્યું સાંજના 7 વાગ્યા બાદ પણ મળે છૂટ

આખરે લાંબા વિરામ બાદ રાજ્યની તમામ હોટલો શરૂ થશે…રાજ્ય સરકારે હોટલોને સાંજના 7 સુધી ખોલવાની મંજૂરી આપી છે…ત્યારે અમદાવાદમાં વેપાર-ધંધા શરૂ કરતા પહેલા હોટલ સંચાલકોએ સરકારની ગાઇડલાઇન મુજબ સેનિટાઇઝેશનની કામગીરી કરતા નજરે પડ્યા…તો સાથે જ ગ્રાહકોના પ્રવેશ પહેલા નિયમ મુબજ રાખવાની તકેદારી માટે હોટલ સંચાલકો આગોતરૂ આયોજન કરતા જોવા મળ્યા…ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે […]

સ્વાદના રસીયાઓ માટે સારા સમાચાર, આવતીકાલથી શરૂ થશે રાજ્યમાં હોટેલો, એસોસિએશને કહ્યું સાંજના 7 વાગ્યા બાદ પણ મળે છૂટ
http://tv9gujarati.in/vwad-na-rasiyao-…raajya-ma-hotels/
Pinak Shukla

|

Jun 07, 2020 | 2:09 PM

આખરે લાંબા વિરામ બાદ રાજ્યની તમામ હોટલો શરૂ થશે…રાજ્ય સરકારે હોટલોને સાંજના 7 સુધી ખોલવાની મંજૂરી આપી છે…ત્યારે અમદાવાદમાં વેપાર-ધંધા શરૂ કરતા પહેલા હોટલ સંચાલકોએ સરકારની ગાઇડલાઇન મુજબ સેનિટાઇઝેશનની કામગીરી કરતા નજરે પડ્યા…તો સાથે જ ગ્રાહકોના પ્રવેશ પહેલા નિયમ મુબજ રાખવાની તકેદારી માટે હોટલ સંચાલકો આગોતરૂ આયોજન કરતા જોવા મળ્યા…ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે અલાયદુ આયોજન કરવામાં આવ્યુ છે…તો સેનિટાઇઝેશન અને ફરજિયાત માસ્કનું ધ્યાન રખાશે…જોકે હોટલ એસોસિએશન દ્વારા સરકારના નિર્ણય પર ફેર વિચારણા કરવા રજૂઆત કરાઇ છે…હોટલ એસોસિએશનની માગ છે કે હોટલ વ્યવસાયને સાંજના 7 બાદ પણ છૂટ મળવી જોઇએ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati