VIDEO: આ છે ગુજરાત કે, જ્યાં ધારાસભ્ય કાંતિ પરમારને કોર્ટની બહાર માર મારવામાં આવ્યો અને પોલીસ ગુમ હતી

ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતી પરમાર પર 5 જેટલા લોકો દ્વાર રસ્તા પર હુમલો થયો છે. ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિ પર લાકડી વડે હુમલાનો વીડિયો પણ સામે આવી ગયો છે. માહિતી પ્રમાણે જમીન વિવાદમાં ગુજરાતના એક ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે. અને મહત્વની બાબત એ છે કે, આ હુમલો અન્ય કોઈ જગ્યાએ નહીં પણ નડિયાદ […]

VIDEO: આ છે ગુજરાત કે, જ્યાં ધારાસભ્ય કાંતિ પરમારને કોર્ટની બહાર માર મારવામાં આવ્યો અને પોલીસ ગુમ હતી
TV9 Webdesk12

|

Aug 30, 2019 | 12:20 PM

ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતી પરમાર પર 5 જેટલા લોકો દ્વાર રસ્તા પર હુમલો થયો છે. ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિ પર લાકડી વડે હુમલાનો વીડિયો પણ સામે આવી ગયો છે. માહિતી પ્રમાણે જમીન વિવાદમાં ગુજરાતના એક ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે. અને મહત્વની બાબત એ છે કે, આ હુમલો અન્ય કોઈ જગ્યાએ નહીં પણ નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર જ હુમલો થયો છે.

આ પણ વાંચોઃ વીજ કરંટ લાગવાથી 1 યુવકનું મોત, ગણપતિ ધ્વજની દંડી વીજવાયરને સ્પર્સ થતા લાગ્યો કરંટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે ગુજરાતની સેશન્સ કોર્ટની બહાર એક ધારાસભ્ય પર બેફામ રીતે હુમલો થયો છે. આ વીડિયો જોઈને લાગે છે કે, ગુજરાતમાં એક ધારાસભ્ય પણ સુરક્ષિત નથી તો સામાન્ય વ્યક્તિ ક્યાંથી સુરક્ષિત રહેવાનો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati