વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો,જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે,સરકાર સાથે ચર્ચા-વિચારણા કરાશે

વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચે ઉલ્લેખ કર્યો છે કે જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે.સરકાર સાથે આ અંગે ચર્ચા-વિચારણા ચાલું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જેથી આ પિટિશન રદ થવી જોઈએ. ચૂંટણી પંચના આ જવાબ બાદ હવે આગામી સુનાવણી 24 ઓગસ્ટ સુધી […]

વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો,જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે,સરકાર સાથે ચર્ચા-વિચારણા કરાશે
http://tv9gujarati.in/vidhansabha-ni-p…thelai-shake-che/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:52 PM

વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચે ઉલ્લેખ કર્યો છે કે જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે.સરકાર સાથે આ અંગે ચર્ચા-વિચારણા ચાલું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જેથી આ પિટિશન રદ થવી જોઈએ. ચૂંટણી પંચના આ જવાબ બાદ હવે આગામી સુનાવણી 24 ઓગસ્ટ સુધી મુલત્વી રાખવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણનો ભય હોવાથી ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી મોકૂફ રાખવાની માગણી સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">