અમદાવાદમાં કુખ્યાત મહિલા બુટલેગરનો આતંક, યુવકને માર્યો ઢોર માર, જુઓ આ VIDEO

રાજ્ય સરકારે દારૂ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ દારૂ વેચતા બુટલેગરોને જાણે કાયદાનો કોઈ ખૌફ નથી. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મહિલા બુટલેગર દારૂ વેચતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી. જેથી રોષે ભરાયેલી મહિલા બુટલેગર સિતારાએ સ્થાનિક યુવકને પકડીને ઢોર માર માર્યો. મહિલા બુટલેગરે યુવક પર લાત અને મુક્કાઓનો વરસાદ વરસાવ્યો. આ મહિલા […]

અમદાવાદમાં કુખ્યાત મહિલા બુટલેગરનો આતંક, યુવકને માર્યો ઢોર માર, જુઓ આ VIDEO
TV9 Webdesk11

|

Jun 05, 2019 | 6:42 AM

રાજ્ય સરકારે દારૂ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ દારૂ વેચતા બુટલેગરોને જાણે કાયદાનો કોઈ ખૌફ નથી. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મહિલા બુટલેગર દારૂ વેચતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી. જેથી રોષે ભરાયેલી મહિલા બુટલેગર સિતારાએ સ્થાનિક યુવકને પકડીને ઢોર માર માર્યો.

મહિલા બુટલેગરે યુવક પર લાત અને મુક્કાઓનો વરસાદ વરસાવ્યો. આ મહિલા બુટલેગર સિતારા સામે અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે તેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડરી રહ્યાં છે. જો કે એક યુવકે ફરિયાદ કરવાની હિંમત કરી. તો તેને મહિલા બુટલેગરે સખત માર માર્યો છે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ DEOએ 160થી વધુ ખાનગી શાળાઓમાં કરી તપાસ, વેકેશન પૂર્ણ થતા પહેલા ફાયર NOC લઈ લેવા સૂચના

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati