વાપીના ટાઉન વિસ્તારમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં મળ્યો
વાપીમાં એક 9 વર્ષની બાળકીનો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં મળવાની ઘટના સામે આવી છે. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પરિવારને છે. આ સમગ્ર ઘટના વાપીના ટાઉન વિસ્તારની છે. પોલીસે તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકીએ આપઘાત કર્યો છે. પરંતુ તેની પાછળ દુષ્કર્મની આશંકા પરિવાર દર્શાવી રહ્યું છે. આ પણ વાંચોઃ […]
વાપીમાં એક 9 વર્ષની બાળકીનો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં મળવાની ઘટના સામે આવી છે. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પરિવારને છે. આ સમગ્ર ઘટના વાપીના ટાઉન વિસ્તારની છે. પોલીસે તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકીએ આપઘાત કર્યો છે. પરંતુ તેની પાછળ દુષ્કર્મની આશંકા પરિવાર દર્શાવી રહ્યું છે.