વલસાડ (Valsad)ના પારડી ગામમાં બે દીપડાને વન વિભાગે આખરે પાંજરે પુર્યા છે. આ દીપડાએ ખડકી ગામમાં વાછરડાનું મારણ કર્યું હતું.
વલસાડ (Valsad)ના પારડી ગામમાં બે દીપડાને વન વિભાગે આખરે પાંજરે પુર્યા છે. આ દીપડાએ ખડકી ગામમાં વાછરડાનું મારણ કર્યું હતું. જેના પગલે વલસાડમાં વનવિભાગે સમગ્ર વિસ્તારના લોકોને કોર્ડન કરીને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેના આધારે વનવિભાગે પાંજરા મૂક્યા હતા અને સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા હતા. તેમજ દીપડા પાંજરે પુરાયા બાદ ગામ લોકોએ રાહતનો દમ લીધો હતો.
આ પણ વાંચો: MUNDRA કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જુઓ VIDEO