Gujarat Weather : ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક વધશે તાપમાન, જાણો તમારા શહેરમાં આજે કેવુ રહેશે હવામાન

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi

Updated on: Oct 13, 2022 | 6:45 AM

ગુજરાતમાંથી ચોમાસેએ સતાવાર વિદાય લીધી છે, પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે.

Gujarat Weather : ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક વધશે તાપમાન, જાણો તમારા શહેરમાં આજે કેવુ રહેશે હવામાન
Gujarat Weather

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો આણંદમાં (Anand)પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 34 રહેશે. તો વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 35 રહેશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન 65 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.

મધ્ય ગુજરાતના આ શહેરોમાં વધી શકે છે ગરમીનો પારો

તો મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે. અને શહેરમાં ગરમીનો પારો વધવાની સંભાવના છે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરવાસીઓએ આજે ગરમી સહન કરવી પડશે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે, તેમજ 48 ટકા ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે. ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે. તો દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 34 રહેશે. મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 38 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 65 ટકા ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

 ડાંગ અને વલસાડમાં વાદળછાયુ વાતાવરણ

તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની (Dang) વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભવના છે. નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 34 રહેશે, તેમજ ગરમીનો પારો વધશે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તેમજ દિવસ દરમિયાન 74 ટકા ભેજવાળુ વાતાવરણ જોવા મળશે. પાટણમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.

રાજકોટ સહિતના વિસ્તારોમાં  ભેજવાળુ વાતાવરણ

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની (Rajkot)  વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 37 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન 41 ટકા વાદળછાયુ વાતાવરણ રહેશે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 22 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 23અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 35 નોંધાશે, તો વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ 48 ટકા ભેજવાળુ વાતાવરણ જોવા મળશે.

તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે. જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન ગરમીનો પારો વધશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ કચ્છમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે, તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati