પાકિસ્તાન પર કરાયેલી એર સ્ટ્રાઈક બાદ વલસાડના દરિયાઈ પટ્ટા પર પોલીસનું સઘન ચેકિંગ

ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલ એર સ્ટ્રાઈક બાદ દેશભર માં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારો પણ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લાના ૭૦ કિલોમીટર દરિયા કિનારા પર પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વલસાડ, પારડી, ઉમરસાડી અને ઉમરગામના દરિયા કિનારા વિસ્તારોમાં એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ પેટ્રોલિંગ વધારી […]

પાકિસ્તાન પર કરાયેલી એર સ્ટ્રાઈક બાદ વલસાડના દરિયાઈ પટ્ટા પર પોલીસનું સઘન ચેકિંગ
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 26, 2019 | 10:09 AM

ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલ એર સ્ટ્રાઈક બાદ દેશભર માં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારો પણ એલર્ટ મોડ પર છે.

વલસાડ જિલ્લાના ૭૦ કિલોમીટર દરિયા કિનારા પર પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વલસાડ, પારડી, ઉમરસાડી અને ઉમરગામના દરિયા કિનારા વિસ્તારોમાં એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસની ટીમે દરિયા કિનારા વિસ્તારના ગામોના લોકો અને માછીમારો સાથે મુલાકાત કરી અને જરૂરી સૂચનો અપાઈ રહ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ખાસ કરીને અહીં માછીમારોને સતર્ક કરવામાં આવી રહ્યા છે અને દરિયામાં કોઇ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ તો કોસ્ટગાર્ડ કે સ્થાનિક પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. ત્યારે માછીમારો પણ દેશની સુરક્ષામાં યોગદાન આપવા ની ખાતરી આપી રહ્યાં છે અને ૨૫ નોટિકલ માઈલ સુધી માછીમારી કરતા આ માછીમારો પોલીસની ત્રીજી આંખ બની દેશની સુરક્ષામાં યોગદાન આપવા તત્પર બન્યા છે.

[yop_poll id=1825]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">