વલસાડ

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

સાઉથ ગુજરાત ફરવા માટે બેસ્ટ છે 'ગુજરાત ક્વિન'

સાઉથ ગુજરાત ફરવા માટે બેસ્ટ છે 'ગુજરાત ક્વિન'

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય ઉભો થયો

લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય ઉભો થયો

સમયસર સભામાં ન પહોંચતા વિદ્યાર્થીનીને બાથરુમમાં વોર્ડને બંધ કરી

સમયસર સભામાં ન પહોંચતા વિદ્યાર્થીનીને બાથરુમમાં વોર્ડને બંધ કરી

Valsad : ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

Valsad : ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

Valsad : પારડીના પરવાસા ગામે રસ્તા પર દૂધ ઢોળી સભાસદોનો વિરોધ

Valsad : પારડીના પરવાસા ગામે રસ્તા પર દૂધ ઢોળી સભાસદોનો વિરોધ

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

રાજ્યમાં જોવા મળી શકે છે ગરમીનો કહેર

રાજ્યમાં જોવા મળી શકે છે ગરમીનો કહેર

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

ઘડોઈ ગામમાં દીપડાની દહેશત, ગ્રામજનોમાં ભયનો માહોલ

ઘડોઈ ગામમાં દીપડાની દહેશત, ગ્રામજનોમાં ભયનો માહોલ

જૂની અદાવતમાં યુવાનનું અપહરણ કરી 4 મિત્રોએ હત્યા કરી નાખી

જૂની અદાવતમાં યુવાનનું અપહરણ કરી 4 મિત્રોએ હત્યા કરી નાખી

રાજ્યના આ જિલ્લાઓમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના

રાજ્યના આ જિલ્લાઓમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના

વલસાડમાં કાર ભાડે લઈ વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું

વલસાડમાં કાર ભાડે લઈ વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું

વલસાડમાં બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવતી ટોળકી ઝડપાઇ

વલસાડમાં બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવતી ટોળકી ઝડપાઇ

રાજ્યમાં માર્ચ મહિનામાં જ મે જેવી કાળઝાળ ગરમીની આગાહી

રાજ્યમાં માર્ચ મહિનામાં જ મે જેવી કાળઝાળ ગરમીની આગાહી

આચારસંહિતા અમલમા આવતા મુખ્ય માર્ગ પર વાહન ચેકિંગ, 44 લાખનો દારુ ઝડપાયો

આચારસંહિતા અમલમા આવતા મુખ્ય માર્ગ પર વાહન ચેકિંગ, 44 લાખનો દારુ ઝડપાયો

ગુંદલાવ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત

ગુંદલાવ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત

વલસાડ લોકસભા બેઠક પર આદિવાસી નેતા ધવલ પટેલ લડશે ચૂંટણી

વલસાડ લોકસભા બેઠક પર આદિવાસી નેતા ધવલ પટેલ લડશે ચૂંટણી

કોંગ્રેસે વલસાડ લોકસભા બેઠક પરથી આદિવાસી નેતા અનંત પટેલ મેદાને

કોંગ્રેસે વલસાડ લોકસભા બેઠક પરથી આદિવાસી નેતા અનંત પટેલ મેદાને

લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસે ગુજરાતમા આ 7 ઉમેદવારોના નામની કરી જાહેરાત

લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસે ગુજરાતમા આ 7 ઉમેદવારોના નામની કરી જાહેરાત

કોંગ્રેસની CECની બેઠક પૂર્ણ, 6 રાજ્યોના 62 બેઠકોના ઉમેદવારો પર મંથન

કોંગ્રેસની CECની બેઠક પૂર્ણ, 6 રાજ્યોના 62 બેઠકોના ઉમેદવારો પર મંથન

એ...હાલો..! હોળી-ધૂળેટી ઉજવવા મથુરા, આટલી ટ્રેનો જાય છે ગુજરાતથી

એ...હાલો..! હોળી-ધૂળેટી ઉજવવા મથુરા, આટલી ટ્રેનો જાય છે ગુજરાતથી

સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરી, પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી

સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરી, પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી

“વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે.આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 860 કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓ પ્રવેશ્યા હતા. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ “”આતશ બહેરામ”” અને “”ફાયર ટેમ્પલ”” વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો “”ખેડ સત્યાગ્રહ”” અથવા ઘાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલી છે આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલા છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલો છે.ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. આ પેજ પર Valsad , Valsad News, Valsad News Today, Valsad News in Gujarati, Valsad Latest News, Valsad Business News, Valsad Local News, Valsad Sports News, Valsad Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">