VALSAD : ટયુશન કલાસિસના બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગ થયું દોડતું

VALSAD : વલસાડમાં ટ્યુશન ક્લાસિસમાં જતા બે વિદ્યાર્થી સંક્રમિત થતા વલસાડનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ બેમાંથી એક વિદ્યાર્થીને ત્યાં વડોદરાથી મહેમાન આવ્યા હતા.

| Updated on: Mar 09, 2021 | 7:00 PM

VALSAD : વલસાડમાં ટ્યુશન ક્લાસિસમાં જતા બે વિદ્યાર્થી સંક્રમિત થતા વલસાડનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ બેમાંથી એક વિદ્યાર્થીને ત્યાં વડોદરાથી મહેમાન આવ્યા હતા. તેમના દ્વારા અથવા ટ્યુશન ક્લાસિસમાંથી વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોઈ શકે છે. જોકે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ ટ્યુશન ક્લાસિસ બંધ કરવામાં આવ્યું છે. બંને વિદ્યાર્થીઓની શાળામાં તેમના ક્લાસના વિદ્યાર્થીઓની ફણ તપાસ કરવામાં આવશે. બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા કુલ 41 વિદ્યાર્થીઓની અને તેમના પરિવારજનોની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">