વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકા ભરાતી હાટમાં લોકોએ કોરોનાનાં નિયમોનું નાહી નાખ્યું, કેટલાય ભણેલા અભણ લોકોએ માસ્ક પેહરવાનું પણ ટાળ્યું

કોરોનાના સમયમાં પણ લોકો સુધરવાનું કે સમજવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર હોય કે સ્થાનિક તંત્ર, સોશ્યલ ડીસ્ટન્સ માટે સમજાવીને થાકી ગયા પરંતુ અમુક લોકોએ આ નિયમોના નામનું નાહી નાખ્યું છે. વાત છે વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાની તો અહિયાં આવેલા હાટમાં એટલી ભીડ હતી કે જાણે કોરોના કોઈ દિવસ આવ્યો જ કેમ ના હોય? અડધા […]

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકા ભરાતી હાટમાં લોકોએ કોરોનાનાં નિયમોનું નાહી નાખ્યું, કેટલાય ભણેલા અભણ લોકોએ માસ્ક પેહરવાનું પણ ટાળ્યું
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 6:01 PM

કોરોનાના સમયમાં પણ લોકો સુધરવાનું કે સમજવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર હોય કે સ્થાનિક તંત્ર, સોશ્યલ ડીસ્ટન્સ માટે સમજાવીને થાકી ગયા પરંતુ અમુક લોકોએ આ નિયમોના નામનું નાહી નાખ્યું છે. વાત છે વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાની તો અહિયાં આવેલા હાટમાં એટલી ભીડ હતી કે જાણે કોરોના કોઈ દિવસ આવ્યો જ કેમ ના હોય? અડધા ઉપરાંતના ભણેલા અભણ લોકોએ તો માસ્ક પણ નોહ્તું પેહર્યું, ત્યારે આવા ભીડ જમાવતા અને સંક્રમણને નોતરું આપતા બજારોને તંત્ર એ તાળા મારી દેવાની જરૂર છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">