વલસાડઃ કોરોનાની માહિતી છૂપાવતા દર્દી અને 2 ડોકટર સામે આરોગ્ય વિભાગે દાખલ કરી ફરિયાદ

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાની માહિતી છૂપાવવા બદલ દર્દી અને 2 ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. દાદરાનગર હવેલીના આરોગ્ય વિભાગે ફરિયાદ દાખલ કરી છે. કોરોનાનો પોઝિટિવ દર્દી વિજય રાઠોડ અને છૂપી રીતે સારવાર અપનાર 2 તબીબો સામે આરોગ્ય વિભાગે ફરિયાદ કરી છે. કોરોનાના લક્ષણો દેખાયા હોવા છતાં દર્દીએ તંત્રને જાણ કર્યા વિના ખાનગી હોસ્પિટલમાં છૂપી રીતે […]

વલસાડઃ કોરોનાની માહિતી છૂપાવતા દર્દી અને 2 ડોકટર સામે આરોગ્ય વિભાગે દાખલ કરી ફરિયાદ
Follow Us:
| Updated on: Apr 07, 2020 | 12:09 PM

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાની માહિતી છૂપાવવા બદલ દર્દી અને 2 ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. દાદરાનગર હવેલીના આરોગ્ય વિભાગે ફરિયાદ દાખલ કરી છે. કોરોનાનો પોઝિટિવ દર્દી વિજય રાઠોડ અને છૂપી રીતે સારવાર અપનાર 2 તબીબો સામે આરોગ્ય વિભાગે ફરિયાદ કરી છે. કોરોનાના લક્ષણો દેખાયા હોવા છતાં દર્દીએ તંત્રને જાણ કર્યા વિના ખાનગી હોસ્પિટલમાં છૂપી રીતે સારવાર લીધી હતી. સેલવાસની વર્ધમાન હોસ્પિટલના ડો. હેમંત શાહ અને ડો.ક્રિષ્ના શાહે આરોગ્ય વિભાગની જાણ બહાર આ દર્દીની સારવાર કરી હતી.

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">