મુખ્યપ્રધાનની હાજરીમાં જ વનમંત્રી રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસ ધારાસભ્યોના મતવિસ્તારમાં ઓરમાયું વર્તનનો આડકતરો સ્વીકાર

  • Publish Date - 11:53 am, Mon, 26 October 20
મુખ્યપ્રધાનની હાજરીમાં જ વનમંત્રી રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસ ધારાસભ્યોના મતવિસ્તારમાં ઓરમાયું વર્તનનો આડકતરો સ્વીકાર

વલસાડમાં વન અને આદિજાતિમંત્રી રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે. મંત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં જ આ બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જીતુભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે આપણે તે ઓછા પૈસા આપતા હતા. ઓછા પૈસા આપતા હતા એટલે ઓછો વિકાસ થતો હતો. હવે આ વિસ્તારનો વિકાસ થશે. પાટકરે કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં ઓરમાયું વર્તન રખાતું હોવાનો આડકતરો સ્વિકાર કર્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati