વલસાડના તિથલ રોડ પર ગેસ લાઈનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણીના ફુવારા છૂટ્યાં હતાં. ખોદકામ દરમિયાન જેસીબી મશીનના કારણે ગેસ અને પાણીની બંને લાઇન તૂટી ગઇ હતી. ગેસની લાઇન તૂટતા સમગ્ર વિસ્તારમાં થોડો સમય માટે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જીએસપીસી અને ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો તાત્કાલિક રિપેરિંગ કરતાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ગો-એરની ફ્લાઈટમાં લાગી આગ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો