વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પાલિકાની કડક કાર્યવાહી, 3 દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાયું

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવાયું. કોરોના મહામારીને પગલે ત્રણ દિવસ માટે મંગળ બજાર બંધ રહેશે. સોમવાર રાત સુધીમાં બજાર બંધ રહેશે. કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.   Web Stories View more Nita Ambani Tea […]

વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પાલિકાની કડક કાર્યવાહી, 3 દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાયું
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 6:56 PM

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવાયું. કોરોના મહામારીને પગલે ત્રણ દિવસ માટે મંગળ બજાર બંધ રહેશે. સોમવાર રાત સુધીમાં બજાર બંધ રહેશે. કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">