vadodara : સૂરસાગર તળાવ તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું, ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

વડોદરા શહેરના ઓળખસમા સૂરસાગર તળાવનું ભલે બ્યુટિફિકેશન કરી દેવાયું. પરંતુ આ ઐતિહાસિક તળાવ તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:43 PM

vadodara : શહેરની ઓળખ સમાન સૂરસાગર તળાવનું ભલે બ્યુટિફિકેશન કરી દેવાયું. પરંતુ આ ઐતિહાસિક તળાવ તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું છે. 35 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. તો તળાવનું પાણી પણ દુષિત થવાને પગલે જળચર પ્રાણીઓના મૃત્યુ થઇ રહ્યું છે. તળાવમાં માછલી અને કાચબાના મોત બાદ સાફ સફાઇ ન કરાતા, આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું છે. તળાવની આસપાસ રહેતા અને વેપાર કરતા લોકો હેરાન પરેશાન બન્યા છે. સ્થાનિક વેપારીઓનો આરોપ છે કે દુષિત પાણી અને ગંદકીને પગલે અહીં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. રહીશોની માગ છે કે તંત્ર આ મામલે સત્વરે કામગીરી કરે.

તો 35 કરોડના આંધણ મામલે જ્યારે વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પુછાયું તો તેઓનો જવાબ પણ સાંભળવા લાયક હતો. ચેરમેનનો દાવો છે કે તંત્ર સમયાંતરે કામગીરી કરતું જ હોય છે. અને સૂરસાગરના કેસમાં પણ ઓક્સિજનનું લેવલ વધારવાના પ્રયાસો થયા છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">