Vadodara : સાવલીની પોક્સો કોર્ટે 8 વર્ષના બાળકના શારીરિક શોષણ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

ગુજરાતના(Gujarat) વડોદરા જિલ્લાના સાવલીની વિશેષ પોક્સો  કોર્ટે મંગળવારે 8 વર્ષીય બાળકના હત્યાના કેસમાં 20 વર્ષના આરોપીને ફાંસીની(Death penalty ) સજા ફટકારી છે.

Vadodara : સાવલીની પોક્સો કોર્ટે 8 વર્ષના બાળકના શારીરિક શોષણ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી
Vadodara Savli Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:45 PM

ગુજરાતના(Gujarat) વડોદરા (Vadodara)  જિલ્લાના સાવલીની વિશેષ પોક્સો  કોર્ટે(Pocso Court)  મંગળવારે 8 વર્ષીય બાળકના હત્યાના કેસમાં 20 વર્ષના આરોપીને ફાંસીની(Death penalty ) સજા ફટકારી છે. જેમાં આરોપીએ  આઠ વર્ષના બાળક સાથે તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. જેમાં સ્પેશિયલ જજ જે એ ઠક્કરે ઓક્ટોબર 2016માં ખંડણી માટે છોકરાનું અપહરણ કરનાર ધીરેન્દ્રસિંહ ઠાકોરને ફાંસીની સજા ફટકારી હતી. તેમજ કોર્ટે વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને છોકરાના માતા-પિતાને 10 લાખ રૂપિયાનું વળતર આપવા પણ જણાવ્યું છે.

અદાલતે  મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી

સમાચાર સંસ્થા પીટીઆઇના(PTI) જણાવ્યા અનુસાર  આરોપીને મૃત્યુદંડ આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ગુનો “દુર્લભ” શ્રેણીમાં આવે છે. આ અપરાધ પૂર્વયોજિત હતો અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના આચરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ કોર્ટેમાં  અવલોકન કર્યું હતું. કોર્ટે  ઠાકોરને ભારતીય દંડ સંહિતાની કલમ 363 (અપહરણ), 364 (A) (ખંડણી માટે અપહરણ), 302 (હત્યા), 201  (પુરાવાઓ ગાયબ કરવા )  377 (અકુદરતી અપરાધ) અને POCSO ની કલમ 4 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમણે તેને IPCની કલમ 302 અને 364 (A)હેઠળ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

બાળકને છોડાવવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી

આ ઘટનાની વિગત મુજબ આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોરને જે તે સમયે ડેસર ગામમાં તેના દાદા-દાદી સાથે રહેતો હતો, તેણે 21 ઓક્ટોબર, 2016 ના રોજ છોકરાનું અપહરણ કર્યું હતું. જેમાં આરોપીએ છોકરાને તેના દાદા-દાદીના ઘરના રૂમમાં બંધ રાખ્યો હતો, જ્યાંથી તેણે છોકરાના પિતાને ઘણા ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા, જેમાં બાળકને છોડાવવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પૈસા મળવામાં વિલંબથી નારાજ થઈને તેણે છોકરાનું ગળું દબાવી હત્યા કરી નાખી. જ્યારે હત્યા બાદ ધીરેન્દ્રસિંહ ઠાકોરે લાશને બોક્સમાં ભરીને તે જ રૂમમાં છોડીને સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો. તેમજ લાશ મળી આવતાં તેની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">