Vadodara : નંદેસરી જીઆઇડીસીની ખાનગી કંપનીમાં મોટી આગ, સાત કામદારો ઇજાગ્રસ્ત

વડોદરાની નંદેસરી GIDCમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં આગ લાગી છે. જો કે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી છે. જેમાં દિપક નાઇટ્રેટ કંપની તથા આસપાસની અન્ય કંપનીઓ દ્વારા આગને કાબુમાં લેવાનો કોશિષ શરૂ કરવામાં આવી છે

Vadodara : નંદેસરી જીઆઇડીસીની ખાનગી કંપનીમાં મોટી આગ, સાત કામદારો ઇજાગ્રસ્ત
Vadodara Nandesari Company Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 11:58 PM

વડોદરાની(Vadodara)  નંદેસરી GIDCમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં આગ(Fire) લાગી છે. જો કે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી છે. જેમાં દિપક નાઇટ્રેટ કંપની તથા આસપાસની અન્ય કંપનીઓ દ્વારા આગને કાબુમાં લેવાનો કોશિષ શરૂ કરવામાં આવી છે . આ દરમ્યાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડની 4 ટિમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. જો કે કંપનીમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળવા ધુમાડાના ગોટગોટા દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.

વડોદરાના નંદેસરી GIDCમાં દીપક નાઈટ્રેટ કેમિકલ કંપનીમાં લાગેલી આગ મોડી રાત સુધીમાં કાબૂમાં આવી શકે છે…વિકરાળ આગના પગલે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. સાથે જ નજીકના વિસ્તારમાંથી 200 લોકોને પણ સલામત સ્થળે ખસેડી લેવાયા છે. કેમિકલ ભરેલા કન્ટેનર સળગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમિકલ ભરેલા કન્ટેનરમાં એક બાદ એક છ વિસ્ફોટ થયા હતા.. બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. દુર્ઘટનામાં સાત જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે છાણીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાંથી પાંચ લોકોને સારવાર માટે દાખલ કરાયા છે.

(With Input, Yunus Gazi ,Vadodara)

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">