Vadodara : કોર્પોરેશને ગ્રીન સ્પેસને ફાળવેલા પ્લોટ પરત લીધા, પ્લોટમાં બાંધકામ થતાં કોંગ્રેસે કર્યો હતો વિરોધ

કોર્પોરેશનના સત્તાધીશોએ ગ્રીન સ્પેસમાં ફાળવેલા પ્લોટ પરત ખેંચી લીધા છે અને તમામ પ્લોટનું સંચાલન કોર્પોરેશને પોતાના હાથમાં લઈ લીધુ છે. તેમજવનીકરણનો હેતુ સિદ્ધ ન કરનાર ગ્રીન સ્પેસના તમામ પ્લોટ પાછા લેવા મેયરે જાહેરાત કરવી પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:24 PM

વડોદરા(Vadodara)માં ગ્રીન સ્પેસને  ફાળવેલા પ્લોટમાં વનીકરણને બદલે બાંધકામ થતા આ મુદ્દે લડત ચલાવનાર કોંગ્રેસની આખરે જીત થઈ છે.કોંગ્રેસ(Congress)ની માંગણી પ્રમાણે વડોદરાના મેયરે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કોર્પોરેશનના સત્તાધીશોએ ગ્રીન સ્પેસને  ફાળવેલા પ્લોટ પરત ખેંચી લીધા છે અને તમામ પ્લોટનું સંચાલન કોર્પોરેશને પોતાના હાથમાં લઈ લીધુ છે. તેમજ વનીકરણનો હેતુ સિદ્ધ ન કરનાર ગ્રીન સ્પેસના તમામ પ્લોટ પાછા લેવા મેયરે જાહેરાત કરવી પડી છે. મહત્વનું છે કે ગ્રીન સ્પેશ માટે પ્લોટ ફાળવવાનો કોંગ્રસે પહેલેથી જ વિરોધ કર્યો હતો. એક અઠવાડિયાથી વધુ સમયના વિરોધ બાદ ગુરુવારે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી. જેને પગલે મેયર કેયુર રોકડિયાએ તમામ પ્લોટ પરત લેવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : IND vs ENG: ટીમ ઈન્ડીયાને ટેસ્ટ શ્રેણી પહેલા લાગ્યો ત્રીજો મોટો ઝટકો, આ ખેલાડીને પહોંચી ઈજા, થઈ શકે છે બહાર

આ પણ વાંચો : ભારતનાં આ રાજ્યોમાં ફરી વધ્યાં કોરોનાનાં કેસ , ફરી તોળાઇ રહ્યું છે કોરોનાનું જોખમ

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">