વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા RSPના ત્રણ કાઉન્સિલરો જોડાયા ભાજપમાં

વડોદરા (Vadodara)માં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. ચૂંટણી અગાઉ જ રાષ્ટ્રીય સમાજ પક્ષના (RSP)ત્રણેય કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે

વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા RSPના ત્રણ કાઉન્સિલરો જોડાયા ભાજપમાં
RSPના કાઉન્સિલરો જોડાયા ભાજપમાં

વડોદરા (Vadodara)માં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. ચૂંટણી અગાઉ જ રાષ્ટ્રીય સમાજ પક્ષના (RSP)ત્રણેય કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. RSPના રાજેશ આયરે સહીત ત્રણ કાઉન્સિલર ભાજપમાં શામેલ થયા છે. રાજેશ આયરે RSPના પ્રદેશ પ્રમુખ હતા. જે હવે ભાજપમાં જોડાયા છે. વડોદરામાં RSPના રાજેશ આયરે સિવાય પૂર્ણિમા આયરે અને હેમલતા ગોરનો ભાજપમાં પ્રવેશ થયો છે.

 

Three RSP councilors joined the BJP before the corporation elections in Vadodara

RSPના કાઉન્સિલરો જોડાયા ભાજપમાં

 

આ પણ વાંચો: RAJKOT : 14 વર્ષના બાળકની જિંદગી સાથે ચેડાં, HIV રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના માથે આભ તૂટયું

Click on your DTH Provider to Add TV9 Gujarati