Vadodara : 100 કરોડના જમીન કૌભાંડમાં તપાસ તેજ, ભોગ બનેલાઓને ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા અપીલ

100 કરોડના જમીન કૌભાંડમાંક્રાઇમ બ્રાંચની ટીમ સતત પૂછપરછ કરી રહી છે. દસ્તાવેજ કરનાર નોટરીની પૂછપરછ ચાલુ છે. ટાઇટલ ક્લિયર કરી આપનાર વકીલની પણ કરાઈ પૂછપરછ કરાઈ છે. બંનેની પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વની કડી મળી આવી છે.

Vadodara : 100 કરોડના જમીન કૌભાંડમાં તપાસ તેજ, ભોગ બનેલાઓને ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા અપીલ
Vadodara Land Grabbing Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 8:50 AM

વડોદરાના 100 કરોડની સરકારી જમીનના કૌભાંડના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ સતત પૂછપરછ કરી રહી છે. દસ્તાવેજ કરનાર નોટરીની પૂછપરછ ચાલુ છે. ટાઇટલ ક્લિયર કરી આપનાર વકીલની પણ કરાઈ પૂછપરછ કરાઈ છે. બંનેની પૂછપરછ દરમ્યાન કેટલીક મહત્વની કડી મળી આવી છે. સાથે જ આરોપીનો ભોગ બનેલાઓને ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. અને મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.

મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદ્ અંશે સફળતા મળી

બહુચર્ચિત 100 કરોડના સરકારી જમીન કૌભાંડની તપાસના મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદઅંશે સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે વાઘોડિયા રોડ પર આવેલી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસને કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી ઇસ્યુ કરાઈ હતી. તે રજા ચિઠ્ઠીના નંબરનો ઉપયોગ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું. રજા ચિઠ્ઠી મેળવનારનું નામ અને જમીનનું વર્ણન બદલી બોગસ રજા ચિઠ્ઠી બનાવાઈ હતી. સંજય પરમાર કલેકટરના અસલ હુકમો લઈને નોટરી પાસે ગયા હતા.જેના પરથી નોટરીએ નકલો પર ખરાઈ કરી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જેથી જમીનનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ લાવી આપનાર વકીલને નોટિસ પાઠવાઈ છે. જ્યારે ટાઇટલ ક્લિયર માટે અખબારોમાં જાહેર નોટિસ આપનાર વકીલનું નિવેદન નોંધવામાં આવ્યુ. જો કે ક્રાઈમ બ્રાન્ચ હજુ એ તપાસ કરી રહી છે કે ત્રીજા આરોપી શાંતાબેનના ખાતામાંથી મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે મેળવેલા દોઢ કરોડ અને પ્લોટધારકો પાસેથી મેળવેલા 80 થી 90 લાખ રૂપિયા ક્યા ગયા

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">