Vadodara : ST Bus ડેપો પર વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, કલાકો સુધી રોકી રાખી બસ

Vadodara : બસમાં બેસવા બાબતે આણંદથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની કંડક્ટર સાથે તકરાર થતા મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 09, 2021 | 5:54 PM

Vadodara : ST Bus ડેપો પર આજે સવારે હોબાળો મચી ગયો હતો. બસમાં બેસવા બાબતે આણંદથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની કંડક્ટર સાથે તકરાર થતા મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસને રોકી રાખી હતી. વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાથી આણંદ જતી બસોની ફ્રિકવન્સી વધારવી જોઈએ.. જેથી તેમને અપડાઉનમાં સરળતા રહે. આ અંગે અગાઉ એસટી વિભાગના અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં એસટી તંત્રએ ન સાંભળતા તેઓ રોષે ભરાયા હતા અને એસટી બસ સ્ટેન્ડમાં હોબાળો મચાવી દીધો હતો.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">