વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર નજીવી બાબતે કર્યો હુમલો, જુઓ VIDEO

વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર નજીવી બાબતે કર્યો હુમલો, જુઓ VIDEO

https://youtu.be/D29T3E3rBhg

વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર હુમલો કર્યો છે. અણખોલ ગામની શ્યામલ ગ્રીન સોસાયટીમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ સોસાયટીના રજીસ્ટરમાં એન્ટ્રી કરી ન હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: દેશના 122 વર્ષ જુના સૌથી મોટા શ્રીમંત પરિવારમાં આ કારણે પડી શકે છે બે ભાગ!

આ મુદ્દે સ્થાનિક રહીશ તન્મય તબોલીએ વિદેશી વિદ્યાર્થીઓને ટોક્યા હતા. જેનાથી ઉશ્કેરાઈને ઝિમ્બાબ્વેના 4 વિદ્યાર્થીઓએ તન્મય તબોલીને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. બે દિવસ પૂર્વે સ્થાનિક પર થયેલી હુમલાની ઘટના મામલે પોલીસે ઝિમ્બાબ્વેના 4 વિદ્યાર્થીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati