VIDEO: વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાઈ ગયા હતા. PSIએ રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. જમીનની તકરાર અંગેની અરજીમાં સમાધાન કરાવી અરજીના નિકાલ માટે લાંચ માગી હતી. વડોદરા ACBએ છટકું ગોઠવી PSI રાહુલ પરમારને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. પોલીસ ચોકી અને PSIના નિવાસે […]

VIDEO: વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
Follow Us:
| Updated on: Sep 09, 2020 | 3:26 AM

વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાઈ ગયા હતા. PSIએ રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. જમીનની તકરાર અંગેની અરજીમાં સમાધાન કરાવી અરજીના નિકાલ માટે લાંચ માગી હતી. વડોદરા ACBએ છટકું ગોઠવી PSI રાહુલ પરમારને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. પોલીસ ચોકી અને PSIના નિવાસે ACBએ સર્ચ ઓપરેશન કર્યું હતું.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">