વડોદરા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓની સાથે ગેરવર્તુણુંક કર્યાનો આક્ષેપ, પ્રેકટીકલ પરીક્ષામાં ન પુછવાના પૂછ્યા સવાલો, જુઓ VIDEO

વડોદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. આ ઘટના સાંભળીને તમે કહી ઉઠશો કે આ તે કેવા ગુરુ ? મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગના પ્રોફેસર એસ.કે.નાગરે વિદ્યાર્થિનીઓને અભ્યાસક્રમ બહારના સવાલો કર્યાનો છાત્રોએ આક્ષેપ કર્યોછે. વિદ્યાર્થિનીઓને પ્રેકટિલ પરીક્ષામાં અંગત અને બિભત્સ સવાલો કર્યાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પ્રોફેસરે તમામ હદો વટાવી અને અયોગ્ય વર્તન […]

વડોદરા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓની સાથે ગેરવર્તુણુંક કર્યાનો આક્ષેપ, પ્રેકટીકલ પરીક્ષામાં ન પુછવાના પૂછ્યા સવાલો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 10:57 AM

વડોદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. આ ઘટના સાંભળીને તમે કહી ઉઠશો કે આ તે કેવા ગુરુ ? મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગના પ્રોફેસર એસ.કે.નાગરે વિદ્યાર્થિનીઓને અભ્યાસક્રમ બહારના સવાલો કર્યાનો છાત્રોએ આક્ષેપ કર્યોછે.

વિદ્યાર્થિનીઓને પ્રેકટિલ પરીક્ષામાં અંગત અને બિભત્સ સવાલો કર્યાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પ્રોફેસરે તમામ હદો વટાવી અને અયોગ્ય વર્તન કર્યાનો સનસની આક્ષેપ કર્યોછે. આ મામલે વિદ્યાર્થિનીઓએ ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર એ.ટી.લેઉવાને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. જો કે, ડીન કહી રહ્યા છે કે હજુ સુધી વિદ્યાર્થીઓની લેખિત રજૂઆત મળી નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એ મળ્યા બાદ અમે આગળની કાર્યવાહી કરીશું ત્યારે હવે જોવાનું છે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓને ક્યારેય ન્યાય મળે છે. હાલતો આ મુદ્દાએ વડોદરા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">